વૈવિધ્ય મેગેઝિન
Vaividhya Issue 3 (૩જી ઓગસ્ટ ૨૦૨૫)
વૈવિધ્ય મેગેઝિન અંક ૩
પ્રિય વાંચકો, આ Friendship Day ના ખાસ અવસરે, અમે રજૂ કરીએ છીએ વૈવિધ્ય મેગેઝિનનો ત્રીજો અંક. આ issueમાં તમને મળશે એક પ્રેરણાદાયી નવલકથા, રસપ્રદ લેખો, અને હૃદયસ્પર્શી કવિતાઓ. નીચે E-Magazine PDFમાં તમે આ અંકને સીધો વાંચી શકો છો!

વૈવિધ્ય અંક ૩ ના મુખ્ય આકર્ષણો
- નવલકથા: બાબુ કાકા - સ્વમાન અને મહેનતની હૃદયસ્પર્શી કથા.
- લેખ: મોમ્બાશા કાર્નિવલ અને વુડુ ફેસ્ટિવલ - વિશ્વની રંગીન સંસ્કૃતિઓ.
- લેખ: કદમગીરી પર્વતમાળા - ચોમાસામાં પ્રકૃતિનું અદભૂત સ્થળ.
- કવિતાઓ અને વાર્તાઓનો સંગ્રહ, જે તમારી લાગણીઓને ઉજાગર કરશે.
આ અંક Friendship Dayની ઉજવણી માટે તમારા મિત્રો સાથે શેર કરવા માટે પરફેક્ટ છે. નીચેના PDF viewer થી તમે સીધા જ વાંચી શકો છો, અથવા ડાઉનલોડ કરીને offline વાંચનનો આનંદ લઈ શકો છો.
તમારા પ્રતિભાવ આપો
આપણા મેગેઝિન અંક વિશે તમારા વિચારો અને સૂચનો અમને મોકલો. તમારા પ્રતિભાવોથી અમને સુધારવામાં મદદ મળશે. કૃપા કરીને તમારું નામ, ઈમેલ અને પ્રતિભાવ નીચેના ફોર્મમાં ભરો અથવા સીધો ઈમેલ કરો vaividhyamagazine@gmail.com પર.
અથવા સીધો ઈમેલ કરો.