Vaividhya Magazine issue 2 || April 2025

 વૈવિધ્ય મેગેઝિન
અંક :- ૨ એપ્રિલ ૨૦૨૫

અમને એ જણાવતાં આનંદ થાય છે કે "વૈવિધ્ય" મેગેઝિન નો અંક ૨ પ્રકાશિત થઈ ગયો છે. વૈવિધ્ય ના પહેલા અંક ને પ્રોત્સાહન આપવા બદલ તમામ વાચકો મિત્રો અને અમારી ટીમ ના તમામ લેખક મિત્રો નો અમે આભાર વ્યક્ત કરીએ છીએ.વૈવિધ્ય મેગેઝિન નો બીજો અંક વાચકોના દિલને સ્પર્શી જશે તેવી અમને આશા છે... 

  
👇 Download Now 👇
 
Post a Comment Box પર ક્લિક કરી તમારો અભિપ્રાય આપવાનું ભૂલસો નહીં, તમારો અભિપ્રાય અમને ભવિષ્યના તમામ અંકોને વધુ સારા અને માહીતી ભર્યા બનાવામાં મદદરૂપ નીવડશે. 
હવેથી તમે વૈવિધ્ય મેગેઝીનમાં આપના પુસ્તક કે બિઝનેસને લગતી જાહેરાત આપી શકો છો.
💢Vaividhya Magazine Official 
🔰WhatsApp Channel:- Join now 
🔰Instagram :- Join now
🔰Telegram Channel :- Join now 





4 Comments

  1. આપનો અમૂલ્ય પ્રતિભાવ અહીં પોસ્ટ કરી શકો છો.

    ReplyDelete
    Replies
    1. આભાર 🙂 ખરેખર સુંદર, ઉપયોગી અને મજેદાર કવિતા અને વાતૉથી ભરપૂર મેગેઝિન.

      Delete
  2. તમામ રચનાઓ ખુબ જ સારી રીતે તૈયાર કરવામાં આવી છે.ખરેખર સુંદર સાહિત્ય સર્જન છે. જેમાં ઘણા બધાં વિષયોને આવરી લેવાયા છે.

    ReplyDelete
  3. નાના લેખકોને પણ સાહિત્ય જગતમાં પોતાના કદમ રાખવા તક પૂરી પાડનાર અનોખું માધ્યમ. ખૂબ ખૂબ આભાર.☺️

    ReplyDelete
Previous Post Next Post